વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માહીર

નિશબ્દ લાગણીઓની જાણે ગાથા બની ગઈ છું,

અથડાઈને તું જ સંગ ઓ "માનવ"પથ્થર બની ગઈ છું.


જડ ચેતન સંવેદનાઓમાં હવે ખુદ જ પડઘાઈ રહી છું,

નિસ્પૃહી વેદનાની જાણે હું "માહીર" બની ગઈ છું.


ઊર્મિઓની એકલતામાં  હવે ખુદને છળી રહી છું,

"પાષાણ યુગ"ના કોચલામાં ફૂલડાં સીંચી રહી છું.


urmi bhatt...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ