વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગુલાબ લઈ લીધું

તમે આપેલું ગુલાબ મેં લઈ લીધું,
ને સાથે મળેલું દર્દ મેં લઈ લીધું.

નહીં વાંચેલું પુસ્તક મેં વાંચી લીધું,
જે હતું તમારા નામે પન્નુ ફાડી લીધું.

પુછવાનું હતું સરેઆમ પૂછી લીધું,
ને બસ જેમ હતું તેમ છોડી દીધું,

માગ્યું હતું જે ખુદા એ લઈ લીધું,
આપેલું ગુલાબ કબરે ચડાવી દીધું.

ગિરિમાલસિંહ ચાવડા "ગીરી"


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ