વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અહીં તો એક-બીજા

અહીં તો ભાઈ-ભાઈ પણ વચ્ચે વેર છે,

નઈ સમજી શકો તમે આ કંઈ જાતના ઝેર છે.


અહીં તો ના કોઈ સમજણ,ના કંઈ સમાધાન છે,

તેમને તો બસ એક-બીજા ની લાગણી સાથે વેર છે.


અહીં તો દેરાણી-જેઠાણી નો અલગ જ અંદાજ છે,

હું સાચી ને તું જુઠ્ઠી આનો ના કોઈ જવાબ છે.


સઘળું મેળવવા સુખ સો.પ્રયાસ કરે છે,

દુઃખના ગગનની સોવ કોઈ માથે વરસાદ કરે છે.



✍️ - આશિષ પંચાલ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ