વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વેદના સંવેદના ?

 

  • ​​​આજે કોઈ શબ્‍દ નથી કહેવાને

​ભરાઈ ગયું આ જીવતર

​પલળી ગયું મારું પલ અને

​જીવન ગયું હારી હારી....!?!

​દિલ ભર્યું ભર્યું,.

​આસું ના જુવે કોઈ

​આ હયાત જીવનમાં રહી.

​જીવન ગયું હારી હારી....!?!

​લાખો કોશીશ કરવા સતા એ

​હાથ પરથી બાજી હારી હું,

​તળપી રહી હતી પ્રેમની પ્‍યાસી

​જીવતર માંથી વહી ગઈ

​જીવન ગયું હારી હારી....!?!

​કેટલીઈ મૂશ્‍કેલી અંત કરી

​આજે ખરી ઘડી આવી ગઈ

​આંખોનાં આસું બદલ લોહી વહેયા

​જીવન ગયું હારી હારી....!?!

​નથી રહ્યુઁ આ જીવતર મારું.

​જીદંગીની આખરી ક્ષણ આવી

​પલ પલ મારું ખોદાયું,

​જીવડો મારો બુરાયો

​જીવન ગયું હારી હારી....!?!

​કોન કોને દોષી ઠહેરું.

​​મારા જ પગ ગયા ભાંગી

​આ હાથની હથેળીઈ તરસી ગઈ

​અને ધ્રુજતે ધ્રુજતે કહી રહી

​જીવન ગયું હારી હારી....!?!

​વેદના સંવેદના ના મારી ખૂટી

​હૈયે ધોધ ધારા વહેતી રહી

​દિલને ખૂણે એક કણ ખૂચી

​દૅદનાં સહાયું મારાથી

​જીવન ગયું હારી હારી....!?!

​​

​- સોસા તૃપ્‍તિ.✍


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ