વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વચન

જીવન કેટલું જીવીશ એતો મને કે તને નહિ જાણ એની,

પણ વચન આપી છું કે જીવીશ ત્યાં સુધી તારા દુઃખને જાણીશ,

શ્વાસ ચાલે ત્યાં સુધી તો સાથ તારો જ નીભાવીશ,

આજીવન દોસ્તી નહિ તૂટે એવો હું પ્રોમિસ

કરું છું.

❤️Happy Promise Day❤️

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ