વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મંઝીલ

ખોવાઈ ગયા એ રસ્તા

જેની મંઝિલ તું હતી


તૂટી ગયો એ વિશ્વાસ

જેનો શ્વાસ તું હતી


હારી ગયો એ જીવન જંગ

જેનું પરિણામ તું હતી


હજુ જીવંત છે એક આશ

જેના પર નામ છે તારું


દુનિયા આખી માટે છે અનેક નામ તારા

પણ એકમાત્ર નામ તારું

તું શ્રી છે મારા માટે

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ