વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ખૂટે છે

કંઈક તો ખુટે છે સાર જીંદગી માં

નહીં તો તુટે નહીં તાર જિંદગી ના


લઇ મોજ થી સીતાર એ જોને બજાવે

ને નીકળે કાં દર્દ ના રણકાર જિંદગી માં?


ના એમ તો જીંદગી માયુસ નથી થઈ

થોડાં છે હાસ્ય ના ભી વાર જિંદગી માં


શું આજ નથ જીવતો એ કાલે થઈ જાશે?

ટેકો આલવા ઉભા છે બે-ચાર જિંદગીમાં!


રમત ના રમતો એ દૂર જઇ ઊભો છે!

પામ્યો છે હાર પર હાર જિંદગી માં


હાર્યો આવો છતાં ખેલ ના એ ભુલ્યો

ને અંતે ચાલી ગયો ચાલ જિંદગી માં


આજ,અહમ પર મોત ની થઈ સહી

ને ફાટી ગયાં સૌ કરાર જિંદગી ના!


હું પણું લઈને એ ખુદ ને જ શોધે?

પણ,ક્યાંથી લાવે એ આધાર જિંદગી ના


કર્મ ને યાદ કરી ને સૌ બોલે-બોલ બે!

ને અહં કહે જાઉં છે પાર જિંદગી માં


કંઈક તો હશે ને સાર જિંદગી માં?

નહિ તો તુટે નહીં?તાર જિંદગી ના


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ