વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મુસ્કાન

મુસ્કાન એક ફૂલ સમી
આંખો મનમોહક સુગંધ સમી

ચહેરો પૂનમના ચાંદ સમો
ગાલ મુલાયમ વાદળી સમા

તેજસ્વીતા સૂર્ય સમી
હાસ્ય ઇનાયત સમુ

લાખો એક સમી
મુસ્કાન છે તે ખુદાની બંદગી સમી


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ