વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રમકડું


લાગે છે કે,

આજકાલ રમકડાં મોંઘા,

ને માણસો સસ્તાં થઈ ગયા...

પોતીકાઓની લાગણીઓ સાથે,

રમત રમતા થઈ ગયા.


લાગે છે કે,

આજકાલ સંબંધો સોંઘા,

ને માણસો પત્થર બની ગયા...

ઘેરફાયદો ઉઠાવી રમકડાની જેમ છોડી,

પોતાની જિંદગીમાં મસ્ત થઈ ગયા.


- સીમરન જતીન પટેલ

   "સાંઈ"


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ