વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લાગણી

લાગણી તો એક પાણીના પરપોટા જેવી છે...

પરપોટા ને એક આશ જાગે અને એ હવામાં સહેર કરવા લાગે...

અચાનક જ કોઈ આવી ને એ પરપોટા ને...

થોડીક જ ફૂંક મારી ને ફોડી નાખે....


😕😔😢💧💦

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ