વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અફસોસ

આખી જિંદગી અફસોસ તળે નથી જીવવી,

રાખ તું વિશ્વાસ,

આપણા પ્રેમ પર,

હાથોમાં લઈ હાથ,

જીવનની આ સફર ના હમસફર બની,

જીવી લઈએ આ જિંદગી સુકુનથી.


- સીમરન જતીન પટેલ

   "સાંઈ"



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ