વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વિદ્યાર્થી vs પરીક્ષા

પેલા લાગતું હતું કે JEE MAIN થઈ જશે પાર,

પણ હવે બોર્ડ માં પાસ થવામાં પણ ફાંફાં છે યાર


સપના જોયા પૈસા, બંગલા ને ગાડીના,

પણ હવે ઘર પણ લેવા પડશે લેણાના


સરના મોટિવેશનથી એવું લાગતુ કે 70-80% આવી જશે,

પણ હવે 35% લેવામાં પણ ડાઉટ શે


કોરોના આવ્યો એટલે થયો exam  માં રાહતનો આશરો,

હવે બોર્ડ exam કેન્સલ થઈ જાય એટલે અમને છુટકારો


:-Akpatel




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ