વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અશ્રુ

હ્રદયમાં તારા ધબકું છું....

હું ધબકાર બની....

રગેરગમાં મારી વહે છે....

તું પ્રેમ બની....


કે' કેમ કરી અલગ થઇએ....

ખુદ જ ખુદના અસ્તિત્વ થી....

કે પછી આજીવન....

એકમેકની આંખોમાં વસીએ અશ્રુ બની...


- સીમરન જતીન પટેલ

   "સાંઈ"


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ