વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હાઈકુ

છે અહીં સ્વર્ગ,

મિત્રો ની મિત્રતામા,

સંગાથે તેના.



રોજ છે મોજ,

અમી દ્રષ્ટિ જો હોય,

રણછોડની.



આશિષ મળે,

કાન્હા જો તારા- થાવ,

સફળ બધે.



સ્નેહ ભરેલ,

આખલડી આપની,

જોવે રે મને.



આજ ચળીયુ,

છે હાઈકુ દોસ્તી નુ,

તને રંગવા.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ