હાયકુ
થયું આશ્ચર્ય,
ગુલાબ ફૂલ જોઈ,
ને સાથે કાંટા.
આવી પરીક્ષા,
વિદ્યાર્થી પાસ અને,
માણસ ફૈલ.
કેમ ભુલાય,
તારી સાથે નો પ્રેમ,
રાધા ની જેમ.
ફૂલ સમુ જ,
દિલડાને ગમતું ,
તારું આ સ્મિત.
થયું આશ્ચર્ય,
ગુલાબ ફૂલ જોઈ,
ને સાથે કાંટા.
આવી પરીક્ષા,
વિદ્યાર્થી પાસ અને,
માણસ ફૈલ.
કેમ ભુલાય,
તારી સાથે નો પ્રેમ,
રાધા ની જેમ.
ફૂલ સમુ જ,
દિલડાને ગમતું ,
તારું આ સ્મિત.