વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

No more-4

      કોઈ પણ રાજકીય પાર્ટી હોય તો એ પોતાના સ્વાર્થ માટે, tv, મીડિયા , trp માટે ટૂંકમાં ક્યાંકને  ક્યાંય    થોડો ઘણો પોતાનો લાભ છુપાયેલો જ હોય.દંગા થાય ક્યાંક તોફાની આંદોલન થાય ભોગ હંમેશા 

નિર્દોષ જ બને છે... હવે આવી રેપ જેેવી  બાબતમાં શુ કરવું જોઇએ,થોડા વિચારો  હું share કરું.. 


દીકરો કે દીકરી એનું ઘડતર સારી રીતે  કરો.. જેેેથી સારા નાગરિક બની શકે. અને સમાજમાં પણ એમના થકી બદલાવ આવે.

ખોટું સહન કરતા નહીં પણ એનો વિરીધ કે સામનો કરતા શીખવો,દીકરીને ભણતર સાથે સારા ખરાબ સ્પર્શ ની શીખ આપો.

જાતે આત્મ રક્ષણ માટે તાલીમ આપવી.

કાયદાકીય પ્રક્રિયા કડક અને ઝડપી બનાવવી.

રાત્રે નોકરી કરતી સ્ત્રી કે યુવતીને ઘરે    સલામત આવે એ માટે ગામ, સોસાયટીમાં એક ગૃપ બનાવી અને રાત્રે સાલામત રાખવી.. જેેેથી સુરક્ષિત આવી જાય શકે..પોર્ન વેબસાઈટ જેટલી પણ છે તમામને બેન્ડ કરી દેેેવામાં આવે જે અમુક ગેેેરકાયદેસર ચાલુ છે સરકાર તરફથી આ નિર્ણય લેવમાં આવ્યો જ છે. Tv કે કોઈ ફિલ્મમાં ખરાબ દ્રશ્યના બતવવામાં આવે.. જેથી બાળકો પર ખરાબ અસર ના થાય..


  


થોડાં ઉપકરણ અને એપની,માહિત અને ઉપયોગ કરતા શીખવી..


1. Let's track


2. My sefty pin


3. Safelet


4.eyewatch sos for women.


5.bSafe 


              આ બધાની માહિતી આપી ઉપયોગ કરતા શીખીએ, સાથે સરકારને આ બધી જ સુવિધાઓ તમામને વિનામૂલ્યે પૂરું પાડવું જોઈએ,જેથી ગરીબ વર્ગ પણ લાભ લઈ શકે.. 


 એક નાની અમથી ચીપ  જે કોઈ પણ ઉંમરની મહિલા, યુવતી, વૃદ્ધ કે નાની માસુમ બાળા જે કપડાં પર છાની રીતે લગાડવામાં કામ આવે છે જેમાં સેન્સરની મદદથી તમામ માહિતી મળે છે અને કાંઈ પણ પ્રકારની મુસીબતમાં એ એલર્ટ થઈ સંદેશો પહોંચાડે છે


. જો એ માર્કેટમાં આવી જાય તો બહુ મદદ મળશે.


એસિડ હુમલા માટે પણ ક્રીમ બને છે હજુ માર્કેટમાં આવી કે નહીં એ ખ્યાલ નથી પરંતુ એ ક્રીમથી ત્વચાને કોઈ પણ નુકશાન નહીં થાય એસિડથી જે 400 degrees તાપમાન સામે રક્ષણ આપશે.. 


આ તમામ સુવિધાઓ મળે તો કંઈક મદદ થઇ જશે.. અને દીકરી પણ થોડી આઝાદી અનુભવી શકશે.. 


  આપ સૌનો આભાર સાથ સહકાર બદલ...


Thank u so much everyone...Jay Hind...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ