વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

યાદ ( હાઈકુ)

ખૂંચે છે યાદ

મનમાં અશ્રુભીની

વેરાતી સાંજે


હૈયાના હાર

ઝૂલતા રહ્યા હવે

શમણાં સાથે


ખરડાયેલો

એક ઓરડો, ખાલી

મન સંગાથે


શરૂઆત છે

નવા સરોવરની

તરસ સાથે


વરસવા દે

મન મૂકીને એને,

હૃદયભીની..!!


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ