વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તું

રાતના મીઠા શમણાં ને ,

તારી યાદ સાથે આવતી,

ખુશનુમા સવારે.

એ શમણાં માં તારો સથવારો

સોનવરણી કિરણો એટલે રાતના

મીઠા શમણાં ને ,

તારી યાદ સાથે આવતી,

ખુશનુમા સવારે.

એ શમણાં માં તારો સથવારો

સોનવરણી કિરણો એટલે તું.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ