વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગમવું

મને શું ગમે? એને નહિ ગમે.

   મને શું ગમે?

ધીમે ધીમે વિસરાતુ ગયું

    મને શું ગમે?

બસ એને નહિ ગમે.

ઘણું બધું.....

એને નહિ ગમે માં

મને ગમતું વિસરાતુ ગયું.

ગમવું ન ગમવું ની જીવન સફર

એને નહિ ગમે??

  એને જ ગમતું કરવામાં જીવન

સમાવી લીધું......

મને શું ગમે?

ઘણું બધું........

       સુલભા ઠક્કર



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ