વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

યાદ

તારી યાદ મને હરપલ તરસાવે છે,

શું તને મારી યાદ તરસાવતી નથી.

 

પ્રણયની વિતાવેલી ક્ષણભરની યાદ,

એ આહોસની યાદ મારા દિન રાત.

 

બાહોમાં ખીલી હતી પ્રેમની કૂંપળો,

​ફૂટી નહિ સપનાં મહી રહી ગઈ યાદ.

​હવે બસ રાહ જોઈ વિતાવું તારી વાટ,

​બસ રાતના વિરહમાં રહી ગઈ તારી યાદ.

                          ​તોરલ પટેલ????

                           ​૨૭/૦૬/૨૧

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ