વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હું કોણ?

હું કોણ છું? મારું અસ્તિત્વ શું?

હંમેશા આ પ્રશ્ન ખટકે છે, હું કોણ?

શું મારું કોઈ અસ્તિત્વ જ નથી?

બધા માટે બધું જ કરતી હું,

પરંતુ મારા માટે હંમેશા

એક પ્રશ્ન રહે છે કે

હું કોણ?

જાણે કાંઈક ખૂટે છે, પણ શું?

થોડું થોડું સમજ આવે છે,

પરંતુ લાગે છે કે મારું કોઈ અસ્તિત્વ જ નથી.

ના ના, હું મારું અસ્તિત્વ હું જ છું......

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ