વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

યાદ ફરિયાદ

યાદની ફરિયાદમાં તારી યાદ છે, 
રોજ રોજની આ મારી વાત છે.
 તારી યાદમાં આંસુની ધાર છે, 
ભીંજાતી રાતની આ વાત છે. 




બિંદિયા જાની (તેજબિંદુ) 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ