વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મુલ્યવાન યાદ

હે. મુલ્યવાન યાદ, તું જ છે મારી મૂડી
સદાય રહેજે  સ્મરણપટ પર થઈ અંકિત
જુની થઈશ તો પણ સોના જેવી રહીશ
ને સોનાની જેમ વિવિધ રૂપે અંકિત થઈશ. 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ