વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હાઈકુનો પ્રયાસ

૧)

જુવાન ડોસો

લાકડી લઈ દોડે

નમક મુક્તિ.


(૨)

રેલમાં ધક્કો

ભારતીય સંસ્કૃતિ

કાળો માનવ.


(૩)

મોહન ગાંધી

રાષ્ટ્ર પિતા મહાત્મા 

વંદન વંદુ.


(૪)

કર્મ રે! ભૂમિ

હિંદુસ્તાન આઝાદ

જય જય હો.


(૫)

અહિંસા રસ્તો

ઝગમગતું ભારત

અંગ્રેજ ભાગે.


(૬)

 મોહન ગાંધી

સરદાર પટેલ

નહેરુ મિત્ર.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ