વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મૉજ

કંકુડી.... ઓ કંકુડી... કયાં મરી છો. આ ઝુંપડીમાં ચુલા સિવાય બધે પાણી પહોંચી ગયું છે. હજી હમણાં જ વાવાઝોડા પછી નાળિયેરના પાનથી સરખી કરીતી.ત્યા પાછો આ ચોમાસાનો વરસાદ. મંછા કંટાળેલા સ્વરે બબડી.

આ કંકુડીને છે કોઇ  ચીંતા આ ધર છોડીને વરસાદમાં ઓલા મોરની હારે નાવા ઉપડી  હશે.

મા.... ઓ....મા હાલ ઓલો સાહેબ બધાને બરકે  છે.નિશાાળમાં  લઇ જવા.ડેેમમાથી પાણી છોડયું છે અને વરસાદ બહુ આવવાનો છે.

ગાંડી એમાં  ખુશ કેમ થાશ. આ ઝુંપડુ વયુ જાશે એનુ હુું?તને વરસાદમાં એ નિશાળના ધોરીયા નાવુુ બઉ ગમે  છે હે ને?

માડી મને વરસાદ બઉ ગમે છે એ આવે ત્યારે આપણને નિશાળમાં  બે દિ પેટ ભરીને ખાવા મળે છે.




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ