વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મોનો ઈમેજ - ભમરો

મોનો ઈમેજ - ભમરો


ફૂલ પર પથારી પાથરીને

ધ્યાન કરી રહેલ

તપસ્વી એટલે...

'ભમરો'


------------------


ભમરાએ પાંખડીઓને

કાનમાં કહ્યું

ગુંજન કરતું ગાણું !!!


------------------


ભમરાએ ચૂસી લીધો

ફૂલનો મીઠો રંગ

પોતાની

પાંખમાં ભરવા...


------------------



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ