વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પૃથ્વી પર તો આમજ ગણતરી થાય.

સુંદર સવારે નીકળ્યો સુરજ,

જે સાંજ પડેને આથમી જાય.


રાત્રીના અંધકારમાં પુનમનો ચાંદ,

જે સુરજથી છુપતો-છુપાતો નીકળી જાય.


ચોમાસાની ઋતુમાં ચાદર ઓઢી ઉભેલો ચાંદ,

શિયાળામાં તે ચાંદ ફરી ઉભો થાય.


પ્રકૃતિના તો બે જ ઇષ્ટદેવ છે.

કોઈ કે સુરજ તો કોઈ ચાંદને પુજવા જાય.


ઈશ્વર તારી લીલા તો જો એક આપે તડકો તો, બીજો શીતળતાનું ઝરણું વહાવતો જાય.


પૃથ્વી પર તો આમજ ગણતરી થાય છે....


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ