વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ડાયરી ખોવાણી

હજુ શબ્દોની સાથે મિત્રતા થઇ હતી

ત્યાં તે ડાયરી ખોવાણી હતી


અક્ષરના ખજાનાની ચાવી મળી હતી

ત્યાં તે ડાયરી  ખોવાણી હતી


હજુ તો ખાના માંથી કલમ લીધી હતી

ત્યાં તે ડાયરી  ખોવાણી હતી


હજુ વિચારોનો સાથે મળ્યો હતો

ત્યાં તે ડાયરી ખોવાણી હતી


વાક્યોનો સથવારો થયો હતો 

ત્યાં તે ડાયરી ખોવાણી હતી


એક રચના જે મેં લખી હતી

ત્યાં તે ડાયરી ખોવાણી હતી


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ