વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મૃત્યું

આકસ્મિકને
અણધાર્યું, 
આવેે મૃત્યુ,
છાનુંછપનું,
તોય માણસ
ક્યાં સમજે છે?
મારું-તારું કરતો કરતો,
ખબર નથી એને,
મૃત્યુ પાસે જાય સરતો સરતો.
ધનદોલતના ઢગલા કરતો,
ખબર છે,
નથી લઈ જવાનું બધું,
તોય કરે છે,
અંતે મરેે છે.

                            - હર્ષદ ગોસાઈ "હર્ષ"




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ