વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વરસાદી રાત



"તુ એ છોકરી સાથે કોઈ પણ સંજોગોમાં લગ્ન નહીં કરી શકે". નીતરતી છત્રી સાથે, અડધું અંગ પલળેલા અનંતને ઘરમાં પ્રવેશ કરતો જોઈને અનુરાગભાઈ તાડૂક્યા.  


આજે દીકરાની સાથે એક જ છત્રીમાં મસ્ત, પલળતી, વીજળીના ચમકારે નિહાળેલી આકૃતિ એ તેમને અદલોઅદલ મનમાં છવાયેલ આકૃતિની પ્રતિકૃતિ જેવી જ લાગી. તેમને રૂંધાયેલી પચીસ વર્ષ જૂની એક વરસાદી રાત યાદ આવી ગઈ... 



વંદના વાણી



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ