વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આંખ પાંપણને જોતી નથી.

       બહારથી કાદવવાળા બુટ સાથે આવીને રમેશ શાકભાજીની થેલી રમીલાના હાથમાં આપતા બોલ્યો, " આ વરસાદ તો માત્ર ગારો કરીને લોકોને હેરાન કરવાનું કામ જ કરે છે."


         રમેશ હજી રમીલાને એ કહેતો જ હતો ત્યાં એનો દીકરો મન દોડીને તેની પાસે આવ્યો અને બોલ્યો, " પપ્પા, આંખ પાંપણને જોતી નથી કહેવતનો અર્થ શું થાય? "



        


      


      


        


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ