વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પંખી

       વરસાદ આવ્યો. બધે પાણી ભરાયું. બચ્ચાંને ભૂખ્યા જોઈ પંખી ખૂબ ઉડયું. અંતે,થાકીને જમીન પર પડ્યું. દૂર રહેલાં નાગણ અને તેના બચ્ચા એ જોઈ ખુશ થયા. 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ