વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મુંતશિર

યાદ એની ઘણી આવે છે,

જેને હું હવે યાદ નથી...


વિચારું છું જેને હું રોજ,

જેના વિચારોમાં હું નથી,


ઝંખું છું જેના દીદાર ને,

મને જેણે કદી જોયો નથી,


ચાહું છું જેને આત્માથી હું,

જેને મને પ્રેમ કદી કર્યો નથી,


વાર્તાઓ તો લખી ઘણી પણ,

નાયિકાની સરખો મેલ નથી...


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ