વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કોરાડુ

"કોરાડુ"

સતત ત્રણ દિવસની હેલી પછી  થોડું કોરાડુ નીકળતા ગેલેરીમાં  ગયેલી  રાજવી   કપડા સુકવવા ના સ્ટેન્ડ પર બેઠેલાં ને પોતાની ભીની  પાંખો ને સુકવતા બે પક્ષીઓ ને જોઈ વિચારી રહી..મારેતો કાયમનું કોરાડુ!


અંદરના રૂમમાંથી પતિ રાજેશ ને એના મિત્ર ના  મસ્તી ભર્યા હસવાના મોટા અવાજથી પાંખો સુકવતા પંખીઓ ઉડી ગયાં.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ