વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કાંટા

જીવન ડાયરીના બે પાનાં વચ્ચે,

વર્તમાનમાં કરમાઈ ગયેલા ફૂલની જેમ એ પડી છે.

મનગમતો ભૂતકાળ મનમાં વાંચી, વાગોળી ને હવે,

અણગમતા ભવિષ્યના કોરા પાના પર પગલાં માંડવાની છે.

કુમકુમ પગલા! દેખીતી રીતે કુમકુમ પગલાં.

પણ શું ખબર કરમાઈ ગયેલા ફૂલના કાંટા હજુ ધારદાર હોય, અને આ કુમકુમ પગલા કંકુ નાં નહિ; એ કાંટાનો વાર હોય!


સોલંકી જીજ્ઞેશ"સાવજ"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ