વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શિક્ષક મીણબત્તી જેમ જલી ને પ્રકાશ આપે. શિક્ષક દિવસે અર્પણ

શિક્ષક એટ્લે જલતી મીણબત્તી, જાત બાળી પ્રકાશ આપે, પોતે જ્યોતિ બને 

1962 સપ્ટેમ્બર થી ભારત આ દિવસ શિક્ષક દિવસ ઉજવાય છે વિશ્વ શિક્ષક દિન,5 ઓક્ટોમબરે ઉજવણી થાય છે રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણ શિક્ષણ સન્નમણિત હતા એમનાં વડપણ નિચે દરેક રાજ્ય માંથી આદર્શ શિક્ષક પસંદગી થી રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ દેશમાં અદિવસે સન્નમાન અને ખાસ નક્કી કરેલી રકમ આપવા માં જેતે રાજ્યના રાજ્યપાલ મુખ્યમંત્રી અને શિક્ષણ મન્ટ્રી દ્વારા જાહેર સભારભ સન્નમણિત થાય છે.

આદિવસે સ્કૂલો માં પણ વિદ્યાર્થીઓ માટે ભણાવવાનો અને પોતાના શિક્ષક પાસે પોતાનું આગવું પણુ બતાવવાની પણ તક મળે છે એટ્લે શાળા સંચાલન વિદ્યાર્થીઓ કરે છે દરેક કલાસ માંથી એક વિદ્યાર્થી ચૂંટી એ કલાસ નું શિક્ષક તરીકે સંચાલન કરે ટૂંકમાં મેનેજમેન્ટ વિદ્યાર્થીઓ કરે છે ઘણી શાળાઓ પોતાના શિક્ષક આદર પુર્વક સન્નમાન અને આશીર્વાદ પણ મેળવવા નો કાર્યક્રમ યોજે છે,આ પ્રથા શરૂઆત સારી અને કુશળ ચાલી,વિદ્યાર્થી જેતે કલાસ માં વર્ગ શિક્ષક બને અને પોતાના ગુરુજી દેખરેખ અને સામે કલાસ ભણાવે,પ્રાર્થના સાંસ્કૃતિક કાર્યક્રમો અને એ દ્વારા શાળા માં ગુરુ શિષ્ય દ્વારા અભિવાદન અને કાર્યપદ્ધતિ વિષે સમગ્ર શાળા અને આમન્ટ્રીટ જનો સહ શિક્ષકો સાથે આદાન પ્રદાન કરી પોતાના જ શિક્ષકોને બિરદાવે અને શાલ શ્રીફળ અને કંકુ ચોખા થી તિલક સાથે વધાવવા નો પણ લહાવો લઈ લે છે,

 પણ ધીમે ધીમે રાજકારણ નીચે અનેક રાજ્ય ની  શાળાઓ,લોકશાળા, ગુરુકુલ, વિદ્યાવિહારો બધ થતા ગયા કે જ્યાં વિદ્યાર્થી આશ્રમ શાળા ત્યાંજ ભણે અને હોસ્ટેલ માં રહે ગ્રહપતિ કે ગ્રહમાતા વિદ્યાર્થીઓ નું 24 કલાક દેખરેખ હેઠળ વિકાસ થાય માતા પિતા પરિવાર પછી નું ઘર જેવું વ્યવસ્થિત મહા વિદ્યાલય અને બાળકો ની પુરા સમય ત્યાંજ કેળવણી ઉપરાંત સંયોજિત વિવિધ લક્ષી કાર્યો પણ કરે એવા ઘણા ગુરુકુલ વિદ્યા વિહારો, લોકશાળા વિગેરે વિદ્યાર્થીઓ નો સર્વાગી વિકાસ નો પાયો સમાજ જીવનમાં રહેવાની શેલી અને વિઘયાર્થીઓ શહેર અને અન્ય વ્યશનો  દૂર રાખી મહાવિદ્યાલય નિયમો અને રીતરિવાજો પાલન કરાવી  બાળક ધોરણ 8 થી કોલેજ સુધી પહોંચાડી પાયા ના પત્થર બનતી શાળાઓ અત્યારે નામ નિશાન નથી.

 હાલ શિક્ષણ દ્વારા બિઝનેસ ખાનગી કરણ થઈ ધિકતા ધંધા ના શિક્ષક પણ  પ્રવાહ માં પગાર ઉપેક્ષા અને નોકરિયાત દ્રષ્ટિકોણ બની પોતેજ વેચાવવા મડયો સરકારી શાળાઓ નું ભણતર દિવસે ડાળે કથડતું ગયું શિક્ષકો પાસે થી અનેક વિધ કામોમાં શિક્ષણ ઉપર બેધ્યાન અને નોકરી ની જરૂરિયાત માની અનેક વિઘ પ્રવૃત્તિ નો ભાર શિક્ષણ કરતા વધુ ઓછા મેનતણા કામ કરતા માણસો મળી રહ્યા,આમ આશીક્ષકો પરિપત્રો પત્રકો અને રિપોર્ટ બનાવવા માં શાળા ના સમય શિક્ષણ ને બદલે આમાં વ્યર્થ થતો ચાલ્યો,ખાનગી શાળામાં માલિકીની અને એમાં સ્ટાફ ઘરનો સગાંવહાલાં અને ઘણા ટાઈમ પાસ કરવા  શાળાએ આવે ટ્રસ્ટીઓ માલિકી હક્ક માની મનગમતો પગાર અને કાર્ય પ્રણાલી અપનાવે ગ્રાન્ટેડ શાળાઓ ગ્રાન્ટ ચાઉ કરવા અનેક કિમીયા શિક્ષણ નહિ પણ અન્યોનું આવક સાધન થઈ ગયું.

   આજે 59 વર્ષ થી ભારત માં શિક્ષક દિવસ નું મહત્વ જુદી જુદી રીતે કરવા ખાતર અને ઉજવણી ને ઉજવવા પુરતું જ બની ગયું એમાએ નવી શિક્ષણ નીતિ નવા નવા અલગ અલગ નિયમો અને રાજકીય આદેશો શિક્ષણ ની રણનીતિ સહારા રણ જેવી બની રહી,શિક્ષણકારો શિક્ષકો અને વાલીઓ પાસે કાર્ય અને વચોટીયા દ્વારા વિદ્યાર્થી ઓ ઉપર પુસ્તકિયું જ્ઞાન લાદી દઈ રોજ બરોજ શિક્ષણમા ફેરફાર કરી મૂળ હેતુ વિદ્યાર્થી ભૂલી ગોખનિયુ અને ડીગ્રી અને ભણવા ખાતર ભણવું એવો ઉદેશ રહેતા ટ્યુશન એ દ્વારા વાલી અને વિદ્યાર્થીઓ કટપુટલી બબાવી દીઘું.ટ્યુશન માં શિક્ષક અને વિદ્યાર્થી નું ગુરુ શિષ્ય ઘયાન તૂટી શિક્ષકોની લાલસા વ્યસન સહિતા બનાવી વિદ્યાર્થી ગુલામ બની જે જ્ઞાન મેળવવાનું છે એ પરીક્ષા ઇનપોરટેડ ખાસ ખાસ પ્રશ્નની નું છણાવટ બાકી ના સમય  શિક્ષણ ને બદલે ચીઠી ચપાટી અને અન્યોઅન્યથા  વિદ્યાર્થીઓ કુટેવો વ્યસન અને ચોરી કરી પાસ થવું એ જ ધ્યય થી રહે છે,ગુરુ શિષ્ય ની વાત સાવ ભૂલી નહિ કરવાના વ્યવહારો પણ થાય છે એમાં વલી છોકરા છોકરીઓ સાથે અભ્યાસ ઉંમર થતા આઠ કે દશ ધીરણ માં ભણતી છોકરી છોકરો પોતાના ગુરુ જે શિકણ જ્ઞાન ને બદલે અન્ય પ્રવૃત્તિ ધકેલી દે છે જે માન મર્યાદા તો છોડે પણ અનેક દુષણો પેદા કરી શારીરિક સંબંધી બની સમાજ જીવન લાંછન લગાડતા પણ લાગે  છેઃ,

              અત્યારે શિક્ષણ મા એનેક તુત અને તરંગો થઈ રહ્યા છે ત્યારે હસવું રોકી નથી શકાતું હમણાં એક નિવૃત શિક્ષક નું સન્નમાન થયું શાળા છોડી એને ઘણા સમય પછી શિક્ષક દિવસે સન્માનિત કરવા જાણ મળી જ્યારે એની શાળા એકજ જગ્યાએ વર્ષો વિતાવ્યા તે લોકને ખબર જ નહીં અને પછી સ્કૂલ વાળા ને પણ આશ્ચર્યજનક સમાચાર જાણ્યા સરકારી નિયમો અને પરિપત્રો ખાનગી અને રાજકીય વગ વાળી શાળા મહા શાળા ઓ માનતી નથી ઘણા માં સરકાર ફરીથી હુકમો પરિપત્રો બહાર પાડવા પડે આમ છાસવારે બદલતા નિયમો અને બેબાળજી આંખે ઉડીને દેખાય છે 

       આજે શિક્ષક દિવસ ઊજવણી ઉમળકો ઉત્સાહ કે આવકાર નહીં વત છે

શિક્ષક ભલે ગુરૂપદ માં ઉણપ છે છતાં એને ભરોસે વિદ્યાર્થીઓ અને શિક્ષકો ની શાહી વહિયા કરે છે જય જય શ્રી શિક્ષક દિન અમર રહો 


***************

કાંતિલાલ એમ શર્મા.

ગાંધીનગર, 

9426624491

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ