વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કોણ પૂછે છે

દિલમા હોય દર્દ તો  ખુશીયો ને કોણ પૂછે છે


વિરહ ની યાદ મા મિલન ની પાળો ને કોણ પૂછે છે


નસીબ મા હોય પ્રેમિકા તો દોસ્તો ને કોણ પૂછે છે


શાયરી ની છે વાત બધી જયદીપ નહિતો રાધે ને કોણ પૂછે છે


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ