વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સાગરના કિનારે

વાટ હું તારી જોવું છું સાગરના કિનારે

કેમ મને તડપાવે છે સાગરના કિનારે

ઊગતો સુર્ય જોવો છે સાગરના કિનારે

રેતી બંગલો બનાવો તો સાગરના કિનારે

સુંદર સેલ્ફી લેવી છે સાગરના કિનારે

મીઠી વાતો કરવી છે સાગરના કિનારે

હાથ પકડી ચાલવું છે સાગરના કિનારે

રેતીમાં બંગલો કરવો છે સાગરના કિનારે

મકાઈ ભુટા ખાવા છે સાગરના કિનારે

ઊંટ સવારી કરવી છે સાગરના કિનારે

મીટો માંડી જોવુ છે સાગરના કિનારે

ડૂબતો સૂર્ય જોવો છે સાગરના કિનારે

લાશ મારી તરતી થઇ ગઇ સાગરના કિનારે

આંસુડાં બે પાડી જાજે સાગરના કિનાર

અંત આવ્યો હવે આતુરતાનો સાગરના કિનારે

                ✍️✍️વાઘેલા જયદિપ(Radhe)








ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ