વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઝુઠો પ્રેમ

મારા શબ્દોમાં ઝાંખી છે કોઇની,

લાગેલી મીઠી આદત છે કોઇની,


પળ પળ જોઈ રાહ મેં કોઈની,

જેમના માટે છું હું કોય'ની,


તું છે, હું છું, હતું ત્રીજું કોય'ની,

પરદા ઉઠયાં, જૂઠી પડી મારી જોડણી,


પ્રેમ ન હતો તમને સત્યએ કદી બને'ની,

અંધારામાં રહ્યો હું એટલી હદેથી,


શિકાર થયો હું મજાકનો કોઇની,

શીખવા મળ્યું, દુનિયામાં પ્રેમ જેવું કંઈ'ની...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ