વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એને જ પ્રેમ કહેવાય...

તકલીફમાં તું હોય અને દુઃખ મને થાય..

કદાચ એને જ પ્રેમ કહેવાય...

તબિયત તારી ખરાબહોય અને મારું આ દિલ ઉદાસ થાય..

બસકદાચ એને જ પ્રેમ કહેવાય...

રીસાયેલા અમેબંને એકબીજાથી હોય.. અનેજમવાનું અમારીબંનેના ઘરે વધે..

બસ કદાચ એને જ પ્રેમ કહેવાય...

ગુસ્સો તું મારા પર કરે કે હું તારા પર કરુંઅંતે આંખો બંનેની ભીંજાય..

બસ કદાચ એનેજ પ્રેમ કહેવાય...


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ