વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

*લાવણ્ય*

જો હોય મનગમતો વિષય તો કોઈની શું મજાલ છે,

સ્ત્રીનાં રૂપનું આલેખન કરવું એમાં શું કમાલ છે..


વાત હોય છે એ સ્ત્રીનાં લાલિત્યની,

વાત હોય છે એનાં સુંદર કાયાની..


વહેતું હોય છે *લાવણ્ય* એનાં એક એક અંગમાં,

છલકાય છે પ્રેમ એને જોતાં અને એને નિહાળતાં..


જેમ તણખુ સહેજ વારમાં જ સળગી ઉઠે,

તેમ તમને જોતાં જ દિલમાં સળવળાટ જાગે..


અંગે અંગમાં જેમ ભસ્મ ચોડાય,

તારી કાયાની જોવાની ઈચ્છા થાય..

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ