વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક ટીપે

ભીંજાવું મારે એક ટીપે,

તોયે જો ને રાહ મને વરસાદની,

હરકની હેલી એ ચડયું મન મારું,

કોઈ પર્ણાંકુંરના થનગનાટ સમું!


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ