વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગમતું નથી

તારા વિના હવે મને કોઈ  ગમતું નથી,

ફરું છું હું ઉદાસ હવે મને કોઈ ગમતું નથી.


પકડી લેને હાથ મારો હવે મને કોઈ ગમતું નથી,

તારા વિના મન બીજે ભમતું નથી હવે મને કોઈ ગમતું નથી.


રાહ બસ એક જોવું તારી હવે મને કોઈ ગમતું નથી,

કયારે આવીશ તું હવે મને કોઈ ગમતું નથી.


આવને હવે જલદી બહુ ના તડપાવ મને કોઈ ગમતું નથી,

આંખલડી રાહ જોઈ રહી છે હવે મને કોઈ ગમતું નથી.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ