વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શું કરું હું

શું કરું હું જો શરમાઈ જાઓ તો,
સાંજ પડે ને કરમાઈ જાઓ તો.
ખાલી હાથ પકડ્યો છે હજુ તો,
એમાં જ તમે ગભરાય જાઓ તો.

શુ કરું હું........

સુંદર કૃતિ સમજી ને જરા અડકી જવાયું
શુ કરીયે અમે કે આમ ખોરવાઈ જાઓ તો.
હજુ તો શરૂઆત છે ડૉક્ટર પ્રણય ની
શુ કરીશુ પછી થી ડઘાઈ જાઓ તો.

શુ કરું હું..........


ડો.સંજય જોષી (અંતિમ)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ