વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

*લખાય છે*

લાગણીઓથી ભરેલી આંખો મનથી જરૂર વંચાય છે,

પણ એ લાગણીઓ ફકત દેખાવા પત્ર પર *લખાય છે.*


જ્યારે જ્યારે બધું જ કહેવાય છે,

ત્યારે ત્યારે મનનો ઉચાટ પણ પત્ર પર *લખાય છે*


કલમ અને કાગળમાં છપાઈ જશે જ્યારે,

ત્યારે તારું અને મારું નામ કાગળ પર *લખાય છે.*


બનશે એ શબ્દ મહી અને થશે એ રચના,

ત્યારે એની નીચે મારું નામ *લખાય છે.*



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ