વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

*ગણેશ ચતુર્થી*

ભાદરવા સુદ ચોથનો દિવસ એટલે *ગણેશચતુર્થી.*

શુભકાર્યની શરૂઆત શ્રી ગણેશથી,
શિવ અને પાર્વતીના લાડકા પુત્ર,
મોદક તો એમનો પ્રિય પ્રસાદ,
અને મૂષક પર એમની સવારી..

પ્રથમ પૂજન એમનું,
પ્રથમ સ્મરણ એમનું,
*રિધ્ધિ-સિધ્ધિનાં દેવ,*
સર્વ તીર્થસ્થાન માતા-પિતાનાં ચરણોમાં એમ માનનાર...

ગણેશ દુંદાળા,
મોટા પેટવાળા,
સૌ દુ:ખ હરનાર,
કષ્ટ સૌ હરનાર...

તમારી આરાધના અને નામ માત્રથી અમારા સૌ કાર્ય પાર પડે અને શાંતિ અર્પે એવી પ્રાર્થના,
????આજનાં દિને સૌને શુભકામનાઓ ????

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ