વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બગાડી

ઉધારની છે જિંદગી અમારી,

એમાં પણ તમે દાનત બગાડી...


કહેતી હતી હું એનો પ્રાણ છું,

આવા બોલે કેટલાની જિંદગી બગાડી...


સરળ હતી જિંદગી અમારી,

તમે આવીને ગણતરી બગાડી...


સંપૂર્ણ હતી તૈયારી અમારી,

એક પાનાએ આખી બાજી બગાડી...


કૈફી તો છે અંદાઝ અમારો,

એક વાતે આખી મેહફીલ બગાડી....


- કૈફી માણસ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ