વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

*પહોંચવું છે*

તારા ચહેરા પરનું સ્મિત જોવું છે,

તારી સાથે વીતેલ યાદોમાં ફરી *પહોંચવું છે.*


તારા ચહેલ પહેલની મારે મીઠી વાતો કરવી છે,

એ માટે મારે તારે ગમતી જગ્યાએ *પહોંચવું છે.*


જો તું આમ જ યાદ કરાવતો રહીશ તો,

પણ મને તો તારા હર્દય સુધી *પહોંચવું છે*

 

બહુ ના સતાવીશ તારા આવવાનાં એંધાણથી,

તો પણ મારે તારા દિલમાં *પહોંચવું છે.*


જન્મ મરણનાં કોલને નિભાવવાં,

મારે તારા સરનામે *પહોંચવું છે.*

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ