વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

*બંધ કમાડ ખોલ*

હે જગદંબા! ભક્તો આવ્યાં તારે દ્વાર,

ભૂલ થયી તો કરજે માફ અને અને કરજે નૈયાં પાર..


હે આશાપુરા! કચ્છની ધણીયાણી,આશા પૂર્ણ કરતી,

દર્શન કાજે આવ્યાં ભાવિકો માટે *બંધ કમાડ ખોલ..*


મનમાં ન રાખ કોઈ મેલ કે પાપ,

એને દૂર કરવા હવે તો મનનાં *બંધ કમાડ ખોલ*


સૌને અર્પે સુખ અને દુઃખને નાશ કરે,

બસ આમ જીદંગી જીવતાં શિખવાડજે..


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ