વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

*આ અંત નથી*

મનને મારીને ખુશ રહેવું એ જીવન જીવવાનો *આ અંત નથી,*

જીવનમાં ખુશ કેમ રહેવું અને બીજાને રાખવાં એ આપણાં પર છે...


મગજમાં કંઇક ચાલે અને કરવું કંઇક એ *આ અંત નથી,*

દુનિયાની નજરમાં કંઇક કરી બતાવો અને લોકોનાં દિલ જીતતા શીખો...


પૈસો આવતાં મળશે સુખ આપની ખુશીનો *આ અંત નથી,*

જ્યારે હશે બધું જ પણ મન જ શાંત ન હોય તો બધું વેડફાયું સમજો..



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ